Wednesday, January 10, 2018

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ધ્વારા જુનીયર કલાર્ક અને તલાટીની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ - રેક્મન્ડેશન​લીસ્ટ જાહેર.

જુદી જુદી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ધ્વારા જુનીયર કલાર્ક અને તલાટીની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ રેક્મન્ડેશન​લીસ્ટ જાહેર...

Click hare...


Saturday, January 21, 2017

Friday, October 14, 2016

ફોરેસ્ટ પરીક્ષાની આન્સર કી માં રહેલી ભૂલો અને તેના સાચા જવાબો સંદર્ભ સહિત...most view..

Q.1. વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ પ્રમાણ કેટલુ?
આન્સર કી જ. 0.03%
સાચો જ. 0.04%
સંદર્ભ: 


Q. 2. "કુંવરબાઇનુ મામેરુ " આખ્યાનકૃતિ ક્યા કવિની છે?
આન્સર કી જ: નરસિંહ મહેતા
સાચો જ.: પ્રેમાનંદ
સંદર્ભ: 

Wednesday, August 24, 2016

Tuesday, August 23, 2016

VNSGU માં B.A /B.COM અને M.A./ M.COM બાહ્ય પરિક્ષા( external exam ) (YEARLY) માટે ની જાહેરાત

VNSGU માં B.A /B.COM અને M.A./ M.COM બાહ્ય પરિક્ષા( external exam ) (YEARLY) માટે  online from ભરવા માટેની  જાહેરાત...👇👇