Wednesday, January 10, 2018

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ધ્વારા જુનીયર કલાર્ક અને તલાટીની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ - રેક્મન્ડેશન​લીસ્ટ જાહેર.

જુદી જુદી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ધ્વારા જુનીયર કલાર્ક અને તલાટીની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ રેક્મન્ડેશન​લીસ્ટ જાહેર...

Click hare...


Saturday, January 21, 2017

6 થી 8 વિધાસહાયક ભરતી અને HTAT આચાર્ય ભરતી માટેની જાહેરાત

6 થી 8 વિધાસહાયક ભરતી અને HTAT આચાર્ય ભરતી માટેની જાહેરાત 👇👇











Friday, October 14, 2016

ફોરેસ્ટ પરીક્ષાની આન્સર કી માં રહેલી ભૂલો અને તેના સાચા જવાબો સંદર્ભ સહિત...most view..

Q.1. વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ પ્રમાણ કેટલુ?
આન્સર કી જ. 0.03%
સાચો જ. 0.04%
સંદર્ભ: 


Q. 2. "કુંવરબાઇનુ મામેરુ " આખ્યાનકૃતિ ક્યા કવિની છે?
આન્સર કી જ: નરસિંહ મહેતા
સાચો જ.: પ્રેમાનંદ
સંદર્ભ: 

Wednesday, August 24, 2016

Tuesday, August 23, 2016

VNSGU માં B.A /B.COM અને M.A./ M.COM બાહ્ય પરિક્ષા( external exam ) (YEARLY) માટે ની જાહેરાત

VNSGU માં B.A /B.COM અને M.A./ M.COM બાહ્ય પરિક્ષા( external exam ) (YEARLY) માટે  online from ભરવા માટેની  જાહેરાત...👇👇